મહિલા અને બાળ વિકાસનિ કચેરીનિ સ્થાપના અક્ટોબર ૧૯૮૮ થી કરવામા આવેલ છે અને તે સ્થપાયેલ મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયંત્રણ નીચે મહિલા વિકાસ પ્રવૃતિ માટે કાર્યરત છે. મહિલા વિકાસ અંગે કાર્ય કરતી નોધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓને મહિલા વિકાસની પ્રવૃતિઓ જેવી કે મહિલા વિકાસના કાર્યક્રમ કે જેમા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહિલા વિકાસ ક્ષેત્રે ઉત્કટુષ્ટ કામગીરી માટે સંસ્થાને તેમજ સામાજીક કાર્યકરને અવૉર્ડ વિગેરે પ્રવૃતિ માટે નાણાકીય સહાય પુરી પાડવામા આવે છે. |